RELIGIOUS

મોગલ ધામ આવ્યા હતા ….બંને કિડનીઓ ફેલ ….

આપણે ઘણા મંદિરો જોયા હશે અને તેમની મુલાકાત લીધી હશે. અને ચમત્કારો ઘણીવાર મંદિરોમાં જોવા મળે છે. તેથી જ કહેવાય છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે કોઈ પણ દેવી-દેવતાનું સ્મરણ શુભ ભાવથી કરશો તો તમને તેનું ફળ ચોક્કસ મળશે.

ત્યારે કબરાઉ માં આવેલું મોગલમાના મંદિરની વાત કરીએ તો અહીંયા લાખો ભક્તો તેમની માનતા રાખવા માટે આવતા હોય છે. અને તે માનતા માતાજી પુરી કરતા હોય છે. કચ્છના કબરાઉ ધામમાં મા મોગલ હાજરાહજૂર જોવા મળે છે. ભક્તોની શ્રદ્ધાને કારણે મા મોગલ તેમની દરેક મુશ્કેલીઓ દૂર કરે છે.

માતાના ચરણોમાં આવનાર ભક્તોને ક્યારેય દુઃખ થતું નથી. મોગલધામ શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તો પર જ્યારે પણ કોઈ મુસીબત આવે છે ત્યારે તેઓ માં મોગલને યાદ કરે છે. ત્યારે માં મોગલ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. માં મોગલધામમાં આવનાર ભક્તો ક્યારેય દુઃખી થતા નથી કારણ કે માં મોગલ તેમની તમામ માનતાઓ પૂરી કરે છે.

માની માનતા પૂરી કરવા આવેલા ભક્તો માના ચરણોમાં હજારો રૂપિયાનું દાન કરે છે. પણ મણીધર બાપુ તે સ્વીકારતા નથી. અને કહે છે કે માતાજીને તો બસ એક ભાવ જ જોઈએ છે. એમને પૈસાની જરૂર નથી તમે જો મનથી તેમને યાદ કરશો તો તમારી દરેક ઈચ્છાઓ માં મોગલ પૂરી કરશે.

ઘણા ભક્તો અહીં માનતા પૂરી થતાં માં મોગલના દર્શન માટે આવે છે અને હજારો રૂપિયાનું દાન કરે છે. પણ તે દાનનો સ્વીકાર કરતા નથી તે કહે છે કે આ પૈસા તમે તમારી બહેન દીકરીને આપી દેજો. જો તમે માને ખરા મનથી માનતા રાખશો તો તમારી માનતા માં મોગલ પૂરી કરશે અને તમને કોઈ આચ પણ નહીં આવાદે.

માં મોગલ ના ધામમાં પહોંચેલા ભક્ત તેમની દીકરીને બંને કિડનીઓ ફેલ હોવાને કારણે માતાજીની માનતા રાખવા માટે આવ્યા હતા. ત્યારે મણીધર બાપુએ કહ્યું કે દીકરા તું ચિંતા ના કર તારી દીકરીને સારું થઈ જશે. તમે દવા અને દુવા બંને પર વિશ્વાસ રાખજો માં મોગલ તમારી આ માનતા પૂરી કરશે. તેમને મણીધર બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *